ઓખી વાવાઝોડાનાં પગલે ડુમસમાં કડક બંદોબસ્ત, CISFની ટીમ તૈનાત

ઓખી વાવાઝોડું ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે અસર કરે તેવી શક્યતાનાં કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગુજરાતમા તંત્ર દ્રારા કામગીરી શરૂ કરી દેવાઈ છે દરીયા કીનારાના વિસ્તારોમાં ફરવા આવતા પર્યટકોની સુરક્ષાને ધ્યાનમા લઈ  લોકોને દરીયા કીનારે  આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યું છે. Khabarchhe.comની ટીમે આ સ્થિતિમાં ગુજરાતના સુરતમાં આવેલા ડુમસના દરિયા કિનારાની મુલાકાત લેતા જણાયું કે  સ્થાનિક પોલીસની સાથે CISFની ટીમ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે અને જરુર જણાશે તો NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.