'કામની વાતો'ને 6 મહિના પૂરા, લાખો દર્શકોનો ખૂબ-ખૂબ આભાર

'કામની વાતો' ગુજરાતના જાણીતા સેક્સોલોજિસ્ટ ડો. મુકુલ ચોક્સી અને તેમના સહાયક ડો. નમિતા ગાંજાવાલા સાથેના એપિસોડ Khabarchhe.com માં પ્રસારિત થાય છે. જે અંતર્ગત વ્યક્તિના જાતીય જીવનની અંતરગ પ્રશ્નો અને તેના ઉકેલ અંગે છેલ્લા 6 મહિનાથી દર રવિવારે સાંજે 6 કલાકે એપિસોડ પ્રસારિત કરાય છે. 'કામની વાતો'ના એપિસોડને ઉત્તરોતર દર્શકોનો અપાર સ્નેહ મળી રહ્યો છે. ત્યારે એપિસોડ નંબર 22એ 6,75 લાખથી વધુ દર્શકોએ નિહાળ્યો છે. 

'કામની વાતો'માં દર્શકો આપ અમને કોઇ કિસ્સા પ્રશ્નો કે સૂચનો [email protected] પર અમને મોકલી શકો છો. વ્યકિતગત ઓળખ છતી ન થાય એ રીતે રજૂ કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp