ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ આયુષ્યમાન યોજનામાં આ રીતે લૂંટ કરી

PC: Khabarchhe.com

અમદાવાદના SG રોડ પર આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે આયુષ્યમાન યોજનામાં સરકારી પૈસાની લૂંટ કરી છે. આ હોસ્પિટલ કેમ્પ લોકોની સેવા માટે નહોતી કરતી, પરંતુ PMJAY યોજનાના રૂપિયા હડપી લેવા માટે કરતી હતી.

કેન્દ્ર સરકારે આયુષ્માન યોજના મુકેલી છે જેમાં જે ગરીબ વર્ગના લોકો પાસે લાખો રૂપિયાના ઓપરેશન કરવાની આર્થિક ક્ષમતા નથી તેમને સરકાર મફતમાં ઓપરેશન કરાવી આપવાની યોજના છે. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયાનું કવર મળે છે. છેલ્લાં 6 મહિનામાં ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીના 600 ઓપરેશન કરીને કરોડો રૂપિયા ગજવે ઘાલી દીધા છે.

ખાનગી હોસ્પિટલો સરકારના આરોગ્ય વિભાગના નિવૃત કર્મચારીઓને હાયર કરે છે અને આ કર્મચારીઓ સારી રીતે જાણે છે કે ક્યાં અને કેવી રીતે સેટીંગ કરવાનું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp