Video: ભાજપના રાજ્યસભા ઉમેદવાર મયંક નાયક અને જશવંત સિંહ પરમાર કોણ છે?

PC: facebook.com/Dr.JSParmar

ભારતીય જનતા પાર્ટીએ બુધવારે ગુજરાતમાંથી રાજ્યસભા સાસંદ તરીકે 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી. જે. પી નડ્ડા, ગોવિંદ ધોળકીયા, મયંક નાયક અને જશવિંતસિંહ પરમાર. આમાં જે .પી નડ્ડા અને ગોવિંદ ધોળકીયા વિશે ઘણા બધા લોકો જાણે છે. પરંતુ મયંક નાયક અને જશવંતસિંહ પરમાર વિશે ઓછી જાણકારી છે.

મયંક નાયક ભાજપના ઘણા જૂના કાર્યકર છે અને તેમની પાસે બક્ષી પંચ મોર્ચાના પ્રમુખ તરીકેની જવાબદારી છે. તેમની પાસે સંસદીય ક્ષેત્રના પ્રભારીની પણ જવાબદારી છે. ગુજરાતમાં કોઇ પણ યાત્રા નિકળે તેમાં વ્યવસ્થા માટે મયંક નાયક અવશ્ય હોય જ. તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નજીકના હોવાનું માનવામાં આવે છે.

ડો. જશવંત સિંહ પરમાર ગોધરાના છે અને તેમની ભાગ્યોદય સર્જિકલ હોસ્પિટલ ગોધરામાં આવેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp