પ્રથમ તબક્કામાં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠક મળશે, જાણો વિગતવાર...

PC: khabarchhe.com

તા.9 ડિસેમ્બર 2017ના રોજ થયેલાં મતદાન, લોકોનો આક્રોશ, ટિકિટોની વહેંચણી, પક્ષના વિખવાદો, એન્ટી ઈન્કમબન્સી વગેરે જોઈને કયા પક્ષને પહેલાં તબક્કાની 89 બેઑકોમાંથી કેટલી બેઠકો આવી શકે છે તેનો આછોતરો અંદાજ તૈયાર કર્યો છે. જે આ પ્રમાણે છે.

પાંચ કે છ બેઠકો અપક્ષો કે અન્ય પક્ષો સાથે રહે તેવી સંભાવના છે. જેમાં પોરબંદર અને ભાવનગર જેવા જિલ્લાઓમાં અપક્ષો અને અન્ય પક્ષો પ્રભાવી છે.
પ્રથમ તબક્કના મતદાન બાદ કોંગ્રેસને 48 અને ભાજપને 35 બેઠકો મળે એવી શક્યતા બતાવી શકાય તેમ છે. જેમાં અનેક પરિબળો જવાબદાર છે. યુવાનો સામાન્ય રીતે ભાજપને મત આપવા માટે નિકળતા હોય છે પણ આ વખતે તે કંઈક અલગ મૂડમાં જોવા મળ્યા હતા. તેથી પરિવર્તન પણ થઈ શકે છે. આ એક ધારણા અને વિશ્લેષણ આધારીત છે.

જિલ્લો બેઠકની સંખ્યા કોંગ્રેસ ભાજપ
સુરત 16 4 12
રાજકોટ 8 4 4
ભાવનગર 7 5 2
કચ્છ 6 3 3
સુરેન્દ્રનગર 5 3 2
જૂનાગઢ 5 3 2
અમરેલી 5 4 1
જામનગર 5 3 2
ભરૂચ 5 2 3
વલસાડ 5 3 2
ગીર સોમનાથ 4 4 0
નવસારી 4 2 2
મોરબી 3 3 0
દેવભૂમિ દ્વારકા 2 1
પોરબંદર 2 1 0
બોટાદ 2 1 1
નર્મદા 2 1 1
તાપી 2 1
ડાંગ 1 1 0
કુલ 89 49 39

એક અન્ય પક્ષને મળી શકે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp