ચૈતર વસાવાએ PSIને પોલીસની વર્દી ઉતારી નાંખવાનું કેમ કહ્યું?
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ સાથે સંઘર્ષ થયો હતો અને બબાલ એટલી વધી ગઇ કે બંને વચ્ચે તુ તુ મે મૈ પણ થઇ ગઇ હતી. વસાવાએ તિલકવાડા PSIને કહ્યુ હતું કે, તમારી પોલીસની વર્દી ઉતારી નાંખો અને ભાજપનો પટ્ટો પહેરી લો.
વાત એમ બની હતી કે નર્મદા જિલ્લામાં આવેલા તિલકવાડાના અલ્વા ગામમાં એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો અને મહિલાનું મોત થયું હતું. મૃતક મહિલાનો પુત્ર મૃતદેહને ટ્રેકટરમાં લઇને સ્માથાન ગૃહ જઇ રહ્યો હતો ત્યારે AAPના કેટલાંક નેતાઓએ તેને અટકાવ્યો હતો અને શબવાહિનીમાં મૃતદેહ લઇ જવાનો આગ્રહ કર્યો હતો. આ વાત વધી જતા મૃતક મહિલાના પુત્રએ પોલીસમાં ફરિયાદ કરી હતી જેની પોલીસ તપાસ કરી રહી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp