શું ગુજરાતમાં ભાજપના 26 સાંસદોમાંથી 20ની ટિકિટ કપાઇ જશે?

PC: twitter.com

લોકસભા 2024ની ચૂંટણી ભાજપ ગુજરાતમાં મોટો પ્રયોગ કરવા જઇ રહી છે. ભાજપ માટે ગુજરાત હમેંશા પ્રયોગશાળા રહ્યું છે. ગુજરાતમાં છેલ્લી બે લોકસભાથી ભાજપ બધી 26 બેઠકો જીતતું આવ્યું છે અને વિધાનસભામાં પણ 28 વર્ષથી રાજ કરે છે. એટલે ભાજપ માટે ગુજરાત સલામત રાજ્ય છે.

જાણવા મળેલી વિગત મુજબ ભાજપ આ વખતે 3 વખત સાંસદ રહી ચૂકેલા અને 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતા નેતાઓને ટિકીટ આપવાના મૂડમાં નથી. ભાજપ પહેલીવાર ગુજરાતમાં એ પ્રયોગ પણ કરવા જઇ રહી છે કે મહિલાઓને ટિકિટ મળી શકે છે. અત્યારે 26 બેઠકોમંથી 6 બેઠકો પર મહિલા સાંસદો છે. આ વખતે વધારે 3 મહિલાઓને ટિકીટ મળી શકે છે. એટસે 26માંથી 9 મહિલા સાંસદો ગુજરાતની હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp