આપણે ત્યાં જાડાપણુ-ડાયાબિટીસ કેમ વધારે, આ સ્ટડીનું તારણ તમને માન્યામાં નહીં આવે

PC: twitter.com

ભારતને ‘સોને કી ચિડિયા’ કહેવામાં આવતો હતો. એ તો તમે સાંભળ્યું હશે. ભારત પર અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી રાજ કર્યું અને દેશને ખૂબ લૂંટ્યો એ પણ તમે જાણો જ છો, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં વધતી મેદસ્વિતાની સમસ્યા પણ અંગ્રેજોની દેન છે. બ્રિટિશ શાસનના કારણે 70 વર્ષ બાદ પણ ભારતીય જાડા થઈ રહ્યા છે. જી હા, ભારતમાં જાડાપણાનો સંબંધ 200 વર્ષની ગુલામી સાથે પણ જોડાયેલો છે. એવું અમે કહી રહ્યા નથી. આ દાવો અમેરિકન સ્પ્રિંગ ફિલ્ડ મેડિકલ સેન્ટરે કર્યો છે.

https://khabarchhe.com/uploads/mc_path/169865478654.jpg

સ્ટડી મુજબ, બ્રિટિશ રાજના અત્યાચાર અને સતત દુકાળ પડવાથી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મિયાંમાર અને અફઘાનિસ્તાનના લોકોના DNA બદલાઈ ગયા. સ્ટડી મુજબ, સતત ભૂખમરાના કારણે લોકોમાં ભૂખ સહન કરવાની ક્ષમતા ડેવલપ થઈ ગઈ. પરિણામ એ આવ્યું કે બોડીની ડિફેન્સ સિસ્ટમ ફેટને જમા કરતા શીખી ગઈ, જેથી થોડા દિવસ ભોજન ન મળવા પર પણ શરીરને જીવિત રાખવા માટે એનર્જી મળતી રહે. એટલું જ નહીં શરીર ઓછા એનર્જીમાં પણ કામ ચલાવવાનું શીખી ગયું.

એ તો એ ફેટ જમા કરવાની આદતના કારણે બોડી ડિટોક્સ કરવાની પ્રોસેસ પણ સ્લો થઈ ગઈ. અને પછી તેનાથી થયું એવું કે પ્રોપર ડાઈટ મળવા પર શરીરમાં ગ્લુકોઝ અને ફેટ જમા થવા લાગ્યા, જે ફિઝિકલ એક્ટિવિટીની કમીથી મોટાપો અને ડાયાબિટીસની બીમારીમાં બદલાવા લાગ્યા અને કદાચ આ જ કારણ છે કે આજે ભારતમાં મેદસ્વિતા અને ડાયાબિટીસ મહામારી બનતા જઈ રહ્યા છે. મતલબ એ કે પરેશાનીથી બચવા માટે ફરી એક વખત જીવનમાં બદલાવ લાવવાની જરૂરિયાત છે.

લાઇફસ્ટાઇલ કેવી રીતે બદલી શકાય?

વજન વધવા ન દો

સ્મોકિંગ છોડો

સમય પર ઊંઘવું

8 કલાકની ઊંઘ લો

BP-સુગર ચેક કરાવો  

વર્કઆઉટ કરો

મેડિટેશન કરો.

મોટાપાનું કારણ:

ખરાબ લાઇફસ્ટાઇલ

ફાસ્ટફૂડ

કાર્બોનેટેડ ડ્રિંક

માનસિક તણાવ

વર્કઆઉટની કમી

દવાઓની સાઇડ ઇફેક્ટ

ઊંઘની કમી

મોટાપો ઘટશે, રામબાણ ઉપાય:

સવારે લીંબુ પાણી પીવું

દૂધીનું સૂપ, જ્યૂસ લો.

ભોજનમાં પહેલા સલાડ ખાઓ

રાત્રે રોટલી-ચોખા ખાતા બચો

ડિનર 7 વાગ્યા અગાઉ કરો.

ભોજનના 1 કલાક બાદ પાણી પીઓ

મહિલાઓ રહેશે ફિટ બદલો કેટલીક આદતો:

વાસી ખાવાનું ન ખાઓ

બ્રેકફાસ્ટ જરૂર કરો

બપોરે આરામ કરો

બીમારીને ઇગ્નોર ન કરો

પોતાનું પણ ધ્યાન રાખો.

સવારે જલદી ઉઠો

પોતાનું ટાઈમટેબલ બનાવો

ઊંઘવાનો સમય ફિક્સ કરો

પોતાને ચેલેન્જ કરો.

રાત્રે પાણી પીને ઊંઘો.

વજન થશે કંટ્રોલ, જીવનમાં બદલાવ લાવો

લિફ્ટની જગ્યાએ પગથિયાં ચઢો

વારંવાર ચા-કોફી ન પીઓ

ભૂખ લાગવા પર પહેલા પાણી પીઓ

ખાવા-સૂવામાં 3 કલાકનો ગેપ રાખો

મોટાપો ઘટાડો, ઘરેલુ નુસ્ખા અજમાવો

આદું-લીંબુની ચા પીવી

આદું ફેટ કંટ્રોલ કરે છે

મોટાપો ઘટાડો, ત્રિફળા અજમાવો

રાત્રે એક ચમચી ત્રિફળા ગરમ પાણીથી લો.

ત્રિફળા ડાયઝેશન સારું કરે છે.

વજન ઓછું થાય છે

કિડની પ્રોબ્લેમ ક્યોર:

વર્કઆઉટ કરો

વજન કંટ્રોલ કરો

સ્મોકિંગ ન કરો

ખૂબ પાણી પીઓ

જંકફૂડ ન લો

વધારે પેનકીલર ન લો

થયારાઇડ ક્યોર

સવારે એપલ વિનેગર પીઓ

રાત્રે હળદરવાળું દૂધ લો

થોડા સમય માટે તડકામાં બેસો

નારિયળ તેલમાં ભોજન બનાવો

7 કલાકની ઊંઘ લો.

30 મિનિટ યોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp