જાપાનના વૈજ્ઞાનિકોની ચેતવણી, કોરોનાને કારણે હાર્ટ ફેલ્યોરની મહામારી ઉભી થશે

PC: cardahealth.com

જાપાનના વૈજ્ઞાનિકાએ ચેતવણી આપી છે કે કોરાનાને કારણે આખી દુનિયામાં હાર્ટ ફેલ્યોરની મહામારી ઉભી થશે. જાપાનની રિસર્ચ સંસ્થા રિકેનનના કહેવા મુજબ, કોવિડ પછી એક પછી એક એવો વેરિયન્ટ આવી રહ્યા છે જેને કારણે ભવિષ્યમાં અનેક નવી બિમારીઓ ઉભી થશે.

વૈજ્ઞાનિકોએ કહ્યુ કે, જેમને કોરોના થયા હતો તેવા દર્દીઓના હાર્ટની ક્ષમતામાં ઘટાડો થઇ રહ્યો છે. SARS COV2ને કારણે હ્રદયરોગ બંધ થવાનું જોખમ અનેક ગણું વધી જશે.

છેલ્લાં કેટલાંક સમયથી આપણે ગુજરાતમાં સમાચારો સાંભળીએ છીએ કે નાની ઉમંરના યુવાનો હાર્ટ એટેકેને કારણે મોતને ભેટ્યા છે. છેલ્લાં 6 મહિનામાં ગુજરાતમાં 11થી 25 વર્ષની વયના 1000 લોકોના હાર્ટ એટેકને કારણે મોત થયા છે. સુરતમાં છેલ્લાં 100 દિવસમાં 113 લોકો માત્ર હાર્ટ એટેકને કારણે જીવ છોડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp