નીતિન પટેલે કહ્યુ- રોજ રાત્રે કડી આવી જતો, બે-પાંચ લોકો હવનમાં...
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા નીતિન પટેલે કડીમાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું ત્યારે વાત વાતમાં અનેક લોકો પર નિશાન સાધી દીધું હોવાનું રાજકારણના જાણકારોનું માનવું છે. મહેસાણામાં ભાજપે હરિભાઇ પટેલને ટિકિટ આપી છે. કડીમાં ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવા પહોંચેલા નીતિન પટેલે કહ્યું હતું કે, 2 પાંચ લોકો હવનમાં