જેલમાંથી બહાર આવીને જુઓ કોના પર વરસ્યા CM કેજરીવાલ

PC: khabarchhe.com

જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલીવાર CM અરવિંદ કેજરીવાલે મીડિયા સામે પોતાની વાત મૂકી હતી, તેમણે ભાજપ સરકાર પર અને PM મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે,  PM મોદી દેશના તમામ નેતાઓને જેલમાં મોકલવા માંગે છે, PMએ AAPને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. તેઓએ મને જેલમાં મોકલી દીધો. તેમણે સૌથી વધુ ચોરોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. આ સિવાય તેમણએ કહ્યું હતું કે મને ક્યારેય કોઈ પદની લાલચ નથી થઈ, હું અહિયા CM કે PM બનવા માટે  નથી આવ્યો. ઈનકમ ટેક્સ કમિશનરની નોકરી કરતો હતો, તેને છોડીને દિલ્હીની ઝૂપડપટ્ટીની અંદર દસ વર્ષ સુધી કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp