ભરૂચ બેઠક હારી જાય તો પણ ચૈતર વસાવાને ફાયદો જ છે

PC: indiatoday.in

ગુજરાતની લોકસભાની 26 બેઠકો છે, પરંતુ ભરૂચ બેઠક પર ઘણા લાંબા સમયથી રાજકારણમાં ગરમાટો છે. ભરૂચ બેઠક પર AAP- કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં ચૈતર વસાવા એવું વિચારતા હતા કે કોંગ્રેસની ટિકીટ પર ભરૂચ લોકસભા લડવામાં આવે. પરંતુ જો આમ કરતે તો તેમણે ધારાસભ્ય પદ ગુમાવવું પડતે અને લોકસભા હારી જાય તો બંને પદ હાથમાંથી જાય એવી સ્થિતિ હતી. એટલે તેમણે આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી જ લોકસભા લડવાનું નક્કી કર્યું

હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડવાને કારણે ચૈતર વસાવાને એ ફાયદો થશે કે લોકસભા હારી પણ જાય છતા ધારાસભ્ય પદ તો રહેશે જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp