ત્રીજી લોકસભામાં ગુજરાતમાં ભાજપ કેટલી બેઠકો મેળવશે?

PC: theprint.in

17મી લોકસભા પુરી થવાની છે અને હવે 18મી લોકસભા માટે ચૂંટણી થશે. બધી પાર્ટીઓ પોત પોતાની તૈયારીમાં લાગી ગઇ છે. Zee ન્યૂઝનો એક ઓપેનિયન પોલ જાહેર થયો છે, જેમા ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળશે તે કહેવામાં આવ્યું છે.

છેલ્લી 2 લોકસભા એટલે કે વર્ષ 2014 અને વર્ષ 2019થી ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપના કબ્જામાં છે. વર્ષ 2009માં કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી, પરંતુ એ પછી કોંગ્રેસનું ગુજરાતમાં ધોવાણ થઇ ગયું છે. હવે zee ન્યૂઝના સરવેમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ભાજપ ત્રીજી લોકસભામાં પણ બધી 26 બેઠકો જીતી જશે. આમ આદમી પાર્ટીને પણ એકેય સીટ નહીં મળે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp