દેશની ચર્ચાસ્પદ પંજાબની આ બેઠક પર શું થશે, હરસિમરત કૌરે BJP સાથે છેડો ફાડી...

PC: hindustantimes.com

પંજાબની બંઠીડા બેઠક દેશની ચર્ચાસ્પદ લોકસભા બેઠક માનવમાં આવે છે. શિરોમણી અકાલી દળે આ બેઠક પરથી હરસિમરત કૌરને ટિકિટ આપી છે.તેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી દિવગંત પ્રકાશ બાદલના વહુ છે. હરસિમરત કૌરની સામે આમ આદમી પાર્ટીના કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુડ્ડીયા મેદાનમાં છે.

હરસિમરત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને 3 વખત સાંસદ રહી ચૂક્યા છે. કોંગ્રેસે જીત મોહિંદર સિદ્ધુને ટિકિટ આપેલી છે. 1 જૂને આ બેઠક પર મતદાન થવાનું છે.

1952થી માંડીને 1962 સુધી આ સીટ કોંગ્રેસના કબ્જામાં હતી. સરદાર હુકમ સિંહ અને અજિત સિંહ આ બેઠક પરથી સાંસદ બનેલા 1984 પછી 2 વખત બાદ કરતા શિરોમણી અકાલી દળ જીતતી આવી છે. બંઠીડા બેઠક પર 75 ટકા મતદારો શીખ છે. 20 ટકા હિંદુ અને 5 ટકા અન્ય મતદારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp