નીતિન પટેલે કહ્યુ- રોજ રાત્રે કડી આવી જતો, બે-પાંચ લોકો હવનમાં...

PC: indiatvnews.com

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા નીતિન પટેલે કડીમાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું ત્યારે વાત વાતમાં અનેક લોકો પર નિશાન સાધી દીધું હોવાનું રાજકારણના જાણકારોનું માનવું છે.

મહેસાણામાં ભાજપે હરિભાઇ પટેલને ટિકિટ આપી છે. કડીમાં ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવા પહોંચેલા નીતિન પટેલે કહ્યું હતું કે, 2 પાંચ લોકો હવનમાં હાડકાં નાખશે, પરંતુ આપણે બધાએ ભુલીને સાથે કામ કરવાનું છે.

સાથે તેમણે એમ પણ કહ્યું કે, હું 20 વર્ષ મંત્રી રહ્યો પરંતુ ગાંધીનગરના બંગલે 10 દિવસથી વધારો રોકાયો નહોતો. સવારે ઘરેથી તૈયાર થઇને કડીના કાર્યકર્તાઓને મળવા પહોંચી જતો હતો. પટેલે કહ્યું કે, માત્ર કાર્યાલય પર બોર્ડ લટકાવી દેવાથી કાર્યાલય નહીં કહેવાય, કાર્યાલય કામથી ઓળખાવવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp