પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધન કરવામાં અમિત શાહ માસ્ટર માઇન્ડ છે

PC: business-standard.com

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને માઇક્રો મેનેજમેન્ટ અને રણનીતિ માટે તો ચાણક્ય કહેવામાં આવે જ છે, પરંતુ અમિત શાહને ગઠબંધનના પણ ચાણક્ય કહેવામાં આવે છે. 2014 પછી તેમણે પ્રાદેશિક પાર્ટીઓ સાથે એવા ગઠબંધન કર્યા જેનો ફાયદો ભાજપને થયો.

તાજેતરની જ વાત કરીએ તો લોકસભા 2024 માટે અમિત શાહે આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી TDP અને પવન કલ્યાણની જનસેના સાથે ગઠબંધન કરવામાં સફળતા મેળવી હતી.

બિહારમાં જ્યારે નીતિશ કુમાર INDIA ગઠબંધનનો ઝંડો લઇને ચાલતા હતા ત્યારે અમિત શાહ તેમને તોડીને NDAમાં લઇ આવ્યા. ઉપરાતં બિહારમાં તેમણે હિંદુસ્તાન આવામ મોર્ચાના જીતન માંઝી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી સાથે પણ ગઠબંધન કર્યું હતું.

ઉત્તર પ્રદેશમાં RLDના જયંત ચૌધરી સાથે ગઠબંધન કરીને સમાજવાદી પાર્ટીમાં ફાડચા પડાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp