અયોધ્યાનું રામ મંદિર 900 કરોડ રૂપિયામાં બન્યું, હજુ ટ્રસ્ટ પાસે આટલી રકમ બચી છે
દેશભરમાં અત્યારે રામ મંદિરની જ ચર્ચા ચાલી રહી છે ત્યારે લોકોને એ જાણવામાં રસ છે કે મંદિર ટોટલ કેટલાં રૂપિયામાં તૈયાર થયું છે.
અયોધ્યમાં બની રહેલા રામ મંદિર માટે સરકાર પાસે એક રૂપિયાની પણ મદદ લેવામાં નથી આવી.લોકોએ આપેલા દાનમાંથી મંદિર બનાવવામાં આવ્યું છે. રામં મંદિર કુલ 900 કરોડ રૂપિયામાં નિર્માણ પામ્યું છે અને હજુ ટ્રસ્ટ પાસે 3,000 કરોડ રૂપિયા જેટલી રકમ બેંક ખાતામાં જમા પડેલી છે.
રામ મંદિર માટે વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકરોએ દેશના 6 કરોડ લોકો પાસેથી 10 રૂપિયા અને તેનાથી વધારે રકમ ઘરે ઘરે જઇને ઉઘરાવી હતી. આ એક મોટું ફંડ ભેગું થયું હતું. ઉપરાંત દેશન ઉદ્યોગકારો,રામ ભક્તો, સેલિબ્રિટીઝે પણ મોટી રકમો દાનમાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp