હાર્દિકનો બીજો કથિત વીડિયો વાયરલ થયો

14 Nov, 2017
11:31 AM

સોમવારે હાર્દિક પટેલ બંધ બારણે એક યુવતિ સાથે અશ્લિલ અવસ્થામાં જોવા મળતા વિડીયોના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે મંગળવારે ફરી હાર્દિકનો બીજો વિડીયો વાયરલ થયો છે જેમાં હાર્દિકની કામલીલા નરી આંખે જોઇ શકાય છે. હાર્દિક એક યુવતિની સાથે સૂતો હોય તેવો દેખાય તેની સાથે તેની ટોળકીના લોકો પણ જોવા મળે છે. આ વિડીયોના કારણે હાર્દિકની છબી ખરડાઇ રહી છે. હવે હાર્દિક શું કહે છે તે જોવું રહ્યુ. યુ ટ્યુબ પર જોવા મળેલા આ વિડીયોની khabarchhe.com પુષ્ટી કરતું નથી.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: