ભારતની અંજૂ અને પાકિસ્તાનનો નસરુલ્લા હવે આ દેશમાં શિફ્ટ થવાના છે

PC: aajtak.in

ભારતની પરણિત અંજૂ પાકિસ્તાન ભાગી ગઇ હતી એ કિસ્સો તમને યાદ છે? હવે અંજૂના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. અંજૂ અને નસરુલ્લા અમેરિકા શિફ્ટ થવાના છે.નસરુલ્લાને ભારત આવવાના વિઝા નથી મળી રહ્યા.

અંજૂ મૂળ રાજસ્થાનના ભિવાડાની છે અને તેને બે બાળકો પણ છે. તેના પતિ અરવિંદને છોડીને પાકિસ્તાન ગઇ હતી અને ત્યાં નસરુલ્લા સાથે અંજૂએ લગ્ન કરી લીધા હતા અને નામ બદલીને ફાતિમા કરી દીધું છે.

અંજૂ અત્યારે દિલ્હીમાં રહે છે અને તેના 2 બાળકોને શાળામાં એડિમશન પણ અપાવી દીધું છે. અંજૂ પોતે નોકરી કરે છે અને સાથે નેટવર્કીંગનો બિઝનેસ પણ કરે છે. અંજૂની માતા બાળકોની દેખરેખ રાખી રહી છે. અમેરિકામાં તેઓ જોબ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp