સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલની વહુનું પણ ઉદ્યોગ જગતમાં મોટું નામ છે

PC: instagram.com/meg_mittal/

દેશના ટોપ-10 ધનિકોની યાદીમાં આવતા અને સ્ટીલ કીંગ તરીકે જાણીતા લક્ષ્મી મિત્તલની વહુ અને આદિત્ય મિત્તલની પત્ની મેઘા પણ ઉદ્યોગ જગતમાં એક જાણીતું નામ છે.

આદિત્ય મિત્તલ લક્ષ્મી મિત્તલના પુત્ર છે અને હજીરામાં આવેલી AM/NSના CEO અને ચેરમેન છે. આદિત્યના પત્ની મેઘા મિત્તલ પરોપકાર અને ફેશન ઇન્ડસ્ટ્રીઝ માટે જાણીતા છે. મેઘાનો ઉછેર હૈદ્રાબાદમાં થયો હતો અને તેમના પિતા મહેન્દ્ર કુમાર પટોડીયા GTN ઇન્ડસ્ટ્રીઝને મેનેજિંગ ડિરેકટર છે. મેઘાએ જર્મની લકઝરી બ્રાન્ડ એસ્કોડાના એમ.ડી અને ચેરપર્સન પણ રહી ચૂક્યા છે. મેઘાએ વ્હાર્ટન સ્કુલ ઓફ બિઝનેસમાંથી અભ્યાસ કર્યો હતો અને ગ્લોબલ બેકીંગ જાયન્ટ ગોલ્ડન શેક્સમાં 1 વર્ષ જોબ કરી હતી.

મેઘા અને આદિત્યા યુનિસેફ ઇન્ડિયા સાથે મળીને ગરીબોના જીવનમાં મોટું પરિવર્તન લાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp