BJP સાંસદનો અકસ્માત, કાર પલટી, માંડ-માંડ બચ્યા સાંસદ
ભારતીય જનતા પાર્ટીના સાંસદ તીરથ સિંહ રાવતની કારને અકસ્માત નડ્યો હતો. ઉત્તરાખંડના સાંસદ તીરથ સિંહ રાવતને હરિદ્વારની એક હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત સ્થીર છે અને તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે.
રિપોર્ટ મુજ તીરથ સિંહલ દિલ્હીથી દેહરાદૂન આવી રહ્યા હતા. આ દરમિયાન રોડ પર સામેથી આવી રહેલી એક ગાડીને બચાવવાના ચક્કરમાં તેમની કાર પલટી મારી ગઇ હતી. આ ઘટના ભીમગૌડા-પંતદીપ નજીક હાઇવે પર બની હતી.
Uttarakhand: BJP MP from Garhwal, Tirath Singh Rawat's car met with an accident near Bhimgoda-Pant Deep, today. He has been admitted to hospital in Haridwar for injuries sustained in the accident. His condition is stable. pic.twitter.com/n9s1WWDiZh
— ANI (@ANI) November 10, 2019
કાર પલટી થયા બાદ સાંસદ બેભાન થઇ ગયા હતા અને તેમને તુરંત હરિદ્વારની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, હાલમાં તેમની તબિયત સ્થીર છે અને તેમને હિપ્સ બોન્સમાં ઇજા થઇ છે. હાલમાં ઇલાજ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp