દર ચોમાસામાં માયા નગરી મુંબઇ કેમ ડુબી જાય છે?

PC: twitter.com

દર વર્ષે ચોમાસાની સિઝન આવે અને એક સમાચાર અવશ્ય સામે આવે કે મુશળધાર વરસાદ પડ્યો અને માયાવી નગરી મુંબઇ પાણીમાં ડુબી ગઇ આ વખતે પણ મુંબઇમાં જોરદાર વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાઇ ગયા, રેલવે ટ્રેક, ઘરો, મોલ અનેક જગ્યાએ પાણી ભરાયા, સવાલ એ છે કે દર વર્ષે મુંબઇમાં આ સમસ્યા કેમ ઉભી થાય છે?

આના જવાબમા ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ, મુંબઇ પ્રોફેસર અમિતા ભિડેએ એક લેખમાં જણાવ્યું છે કે, મુંબઇમાં મીઠી નદી જ એક માત્ર ડ્રેનેજની મહત્ત્વ પૂર્ણ ચેનલ છે. પરંતુ તેના પર પુલનું કામ ચાલી રહ્યું છે. જેને લીધે ગટરનો રસ્તો એકદમ સાંકડો બની ગયો છે. વિકાસના કામોને કારણે મુંબઇની નદીઓના ડ્રેનેજ પર ખરાબ અસર પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp