ઓક્સિજન કાંડઃ ભાવુક CM યોગી બોલ્યા, મારાથી વધુ સંવેદનશીલ કોઈ નથી

13 Aug, 2017
03:40 PM
PC: twitter.com/myogiadityanath

ગોરખપુરની BRD હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપની કારણે થયેલા બાળકોના મૃત્યુ પર આલોચનાનો સામનો કરી રહેલા UPના CM યોગી આદિત્યનાથે આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, સરકાર તરફથી કોઈ બેદરકારી નથી થઈ. બાળકોનું મૃત્યુ ઓક્સિજનની ઉણપને કારણે નથી થયું. ભાવુક થઈને આદિત્યનાથે કહ્યું હતું કે, એન્કેફ્લાઇટિસ વિરુદ્ધ મેં રસ્તાથી લઈ સંસદ સુધી લડાઈ લડી છે. આ સમયે રાજકારણ નહીં, સંવેદનાની જરૂર છે.

Leave a Comment: