બોક્સર જિંદગી સામે હાર્યો પણ છ લોકોને આપ્યું નવું જીવન
સુરતમાં અંગદાનનું મહત્વ વધી ગયું છે, ત્યારે વધુ એક યુવાનના અંગોના દાને છ લોકોને નવું જીવન આપ્યું છે. અમરોલી કોલેજમાં અભ્યાસ કરતો કિવન પટેલ પોતાની બોક્સીંગનો મેચનો ત્રીજો રાઉન્ડ જીત્ય બાદ અચાનક ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ડોનેટ લાઈફ દ્વારા કિવનના પરિવારને સમજાવી તેના અંગોનું દાન કરાયું હતું. જેમાં હૃદય સહિતના અંગોનું દાન કરી 4 વ્યક્તિને નવું જીવન અને 2ને નવી રોશની મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.