
યુરોપિયન સંશોધનકર્તાઓના તારણ મુજબ બુદ્ધિશાળી માનવામાં આવતી ડૉલ્ફિન એકદમ સુધરેલી ભાષામાં વાતચીત કરી શકે છે. જે મનુષ્યની વાતચીત કરવાની પદ્ધતિ સાથે મળતી આવે છે. હાલમાં થયેલા એક અભ્યાસ દરમિયાન ડૉલ્ફિનનું કંપન, અવાજ અને સીટીઓ સાંભળ્યા બાદ બીજી ડૉલ્ફિન તેનો જવાબ આપે છે. ચોક્કસ સમયે અલગ-અલગ અવાજથી વાતચીત કરતી હોય છે. ડૉલ્ફિનની ઉંમર અને ફ્રિક્વન્સીના આધારે ડૉલ્ફિનના પલ્સ અલગ-અલગ જોવા મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.