પ્લેબોય, અશ્લીલ આકૃતિની કેક: આ છે ધનિક પરિવારની મહિલાઓની ઐય્યાશીના પુરાવા
ભારતમાં સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે, એ વાત અલગ છે કે આ દેવીની સાથે આપણો સમાજ કયા પ્રકારનું વર્તન કરે છે તે પણ આપણે જાણીએ છીએ પરંતુ, અહીં વાત સામાજિક દ્રષ્ટિકોણથી થોડી અલગ છે. પ્રકૃતિએ સ્ત્રીની અંદર કોમળતા, સૌમ્યતા અને મમત્વનો ભાવ ભર્યો છે, આ બધી ભાવનાઓ દરેક મહિલામાં સમાનરીતે જોવા પણ મળે છે. પરંતુ, જે રીતે હાથની પાંચેય આંગળીઓ બરાબર નથી હોતી, એ જ રીતે દરેક સ્ત્રી એક જેવી નથી હોતી. દરેક મહિલા મમતાની મૂર્તિ હોય એવુ જરૂરી નથી. એ પણ સત્ય છે કે, આપણો સમાજ સ્ત્રીને પરિવારની ઈજ્જત માને છે અને ઘણી હદ સુધી સ્ત્રીને જ આ જવાબદારી સોંપવામાં આવી છે કે, તે પોતાના પરિવાર અને કુળના નામ પર કોઈ આંચના આવવા દે. જે રીતે મહિલાઓ કુળની લાજ બચાવવાનું કામ કરે છે, તો કેટલીક મહિલાઓ એવી પણ છે જે આ બધી બાબતોની ચિંતા કર્યા વિના જ તમામ સીમાઓ ઓળંગી જાય છે. એવા જ ત્રણ વીડિયો સામે આવ્યા છે.
જણાવી દઈએ કે, મનોજ કુમાર યાદવ નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર આ ત્રણ વીડિયો શેર કર્યા છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ત્રણેય વીડિયોમાં તમને અશ્લીલતાની બધી હદો પાર કરતી ધનવાન પરિવારની મહિલાઓ દેખાશે.
નશામાં ચૂર આ મહિલાઓ એક ફાઈવ સ્ટાર હોટેલમાં કિટી પાર્ટીના નામ પર ઐય્યાશી કરવા પહોંચી છે. પહેલા વીડિયોમાં આ મહિલાઓ એક અશ્લીલ આકૃતિની કેક મંગાવીને તેને એકબીજા તરફ પાસ કરે છે. ત્યાં હાજર જે મહિલા આ કેકને જુએ છે, તે જોર-જોરથી ગંદા ઈશારા કરીને હસવા માંડે છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તે તેની મજા લેવા પોતાની જીભથી ચાટવા માંડે છે.
બીજા વીડિયોમાં એક લાંબો તગડો યુવક ખુરશી પર બેઠેલી એક મહિલા સામે શર્ટલેસ થઈને નાચી રહ્યો છે. ત્યારબાદ વીડિયોમાં શર્મસાર કરનારા દ્રશ્યો સામે આવે છે. જણાવી દઈએ કે, આ મહિલાઓનો શોખ પૂરો કરવા માટે આવા છોકરાઓને હાયર કરવામાં આવે છે. તેમજ, ત્રીજા વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળશે. એક છોકરો માત્ર અંડરગાર્મેન્ટ પહેરીને ઘણી બધી મહિલાઓની વચ્ચે નાચી રહ્યો છે. બધી મહિલાઓ તેને પકડી-પકડીને નશામાં અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp