મામા શિવરાજ સિંહ ચૌહાણ પાસે હવે કયા વિકલ્પ બચ્યા છે?
મધ્ય પ્રદેશમાં 18 વર્ષથી ચાલતા શિવરાજ સિંહ ચૌહાણના શાસનનો અંત આવ્યો છે લાડલી બહેનાનો મામા શિવરાજને ભાજપે મુખ્યમંત્રી બનાવ્યા નથી. ત્યારે હવે એ ચર્ચા ચાલી રહી છે કે શિવરાજ સિંહ ચૌહાણ પાસે કયા વિકલ્પ બચ્યા છે. એ ચર્ચા ચાલી રહી છે કે શું શિવરાજ દિલ્હી જશે? પાર્ટી કોઇ નવી જવાબદારી આપશે?
શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કરેલું છે કે તેઓ દિલ્હી નહી જશે. મધ્ય પ્રદેશમાં રહીને જ લોકોની સેવા કરશે. સામાન્ય રીતે કોઇ CM ખુરશી છોડે ત્યારે તેમને રાજ્યપાલ બનાવી દેવામાં આવે છે. પરંતુ, જાણકારોનું કહેવું છે કે, શિવરાજ સિંહ ચૌહાણ આ વાત માનશે નહીં. તેમની પાસે હવે એક જ વિકલ્પ બચ્યો છે દિલ્હી જવાનો. તેમને કોઇ પદ મળી શકે અથવા સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp