2-2 ડેપ્યુટી CMથી ભાજપને નુકશાન થઇ રહ્યું છે

PC: khabarchhe.com

NDA અને ભાજપ શાસિત 9 રાજ્યોમાં જ્યાં એક અથવા 2-2 ડેપ્યુટી મુખ્યમંત્રી રાખવાને કારણે ભાજપને નુકશાન થઇ રહ્યું છે. ભાજપના મનોમંથનમાં આ વાત સામે આવી છે.રાજ્યોમાં સોશિયલ એન્જિનયરીંગ માટે ભાજપે ડેપ્યુટી CM બનાવવાની શરૂઆત કરેલી.

વર્ષ 2017માં ઉત્તર પ્રદેશમાં 2 ડેપ્યુટી CMથી શરૂઆત કરવામાં આવી હતી. પહેલાં એવું હતું કે કોઇ પણ રાજ્યોમાં મુખ્યમંત્રી અને જે તે ભાજપ પ્રદેશ પ્રમુખનો પાવર હોય. એટલે કાર્યકરોમાં બે જ પાવર વ્હેંચાયેલો હોય. હવે 2 ડેપ્યુટી CM બનવાને કારણે કાર્યકરોમાં 4 જગ્યાએ પાવર વ્હેંચાઇ જતો હતો. જેને કારણે સંગઠવનમાં ભાજપને નુકશાન થતું હતું.

ઉત્તર પ્રદેશથી શરૂઆત થઇ પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડીશામાં પણ 2-2 ડેપ્યુટી CMનો સિલસિલો ચાલું રહ્યો. ગુજરાતમાં એક પણ ડેપ્યુટી CM નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp