નીતિન ગડકરીએ કેમ કહ્યું કે, જે જાતની વાત કરશે તેને કસીને લાત મારીશ

PC: timesnownews.com

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના એક નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. તેમણે એક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે જે જાતી વિશે વાત કરશે તેને હું કસીને લાત મારીશ.

ગડકરી અનેક વખતે તેમના નિવેદનનો કારણે ચર્ચમાં રહેતા હોય છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે જાતિવાદ પર રાજકારણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, હું જાત-પાતમાં માનતો નથી. તેમણે કહ્યું કે, જો કરેહા જાત કી બાત ઉસકો મારુંગા કસકર લાત.

ગડકરીએ કહ્યું કે, મારા વિસ્તારમાં 40 ટકા મુસ્લિમો છે. તેમને પહેલેથી જ કહેલું છે કે વિચારીને વોટ આપજો. મને વોટ આપશે તેના કામ કરીશ અને નહીં આપશે તેના પણ કામ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp