રાહુલ ગાંધીનો સરકારી બંગલો કેવો છે?

PC: hindustantimes.com

સમય બળવાન હોય છે, જે રાહુલ ગાંધીનું ગયા વર્ષે સંસદ સભ્યપદ અને બંગલો છીનવાઇ ગયો હતો હવે તેમને ભારત સરકાર તરફથી આલિશાન બંગલો મળ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આ વખતે લોકસભા વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે. છેલ્લાં 10 વર્ષથી આ પદ ખાલી હતું. વિપક્ષ નેતા બનવાને કારણે રાહુલને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો મળી ગયો છે અને તેમને લૂંટીયાન્સી ઝોનમાં બંગલો ફાળવવમાં આવ્યો છે. રાહુલ ગાંધી સરકારી ખર્ચે બંગલાનું રિનોવેશન પણ કરી શકે છે.

કેબિનેટ મંત્રીઓને મળતા બંગલા ટાઇપ 8 કહેવાય છે અને તે 8250 સ્કેવેર ફુટમાં ફેલાયેલો છે. આગળ પાછળ ગ્રીનરી અને વૃક્ષો હોય છે અને વચ્ચે વ્હાઇટ કલરનો બંગલો હોય છે. જેમાં 7 રૂમ્સ હોય છે. આ વિસ્તારના બંગલાની વેલ્યૂએશન લગભગ 100 કરોડ જેટલી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp