2009થી માંડીને 2019 સુધી ભાજપનો વોટ શેર કેટલો વધ્યો? કોંગ્રેસનો કેટલો ઘટ્યો?

PC: abplive.com

આ વખતે 18મી લોકસભાની ચૂંટણી થવાની છે અને ચૂંટણી પંચે તારીખો પણ જાહેર કરી દીધી છે. અમે લોકસભા 2009થી માંડીને 2019 સુધીમાં ભાજપ કોંગ્રેસની સીટ વાઇઝ અને વોટ શેર કેટલો ઘટ્યો વધ્યો તેના વિશે વાત કરીશું.

વર્ષ 2009માં ભાજપનો વોટ શેર માત્ર 19 ટકા હતો જ્યારે કોંગ્રેસનો વોટ શેર 29 ટકા હતો. વર્ષ 2014માં ભાજપનો વોટ શેર 19 ટકાથી વધીને 31 ટકા થયો જ્યારે કોંગ્રેસનો વોટ શેર 29 ટકાથી ઘટીને 20 ટકા રહ્યો. 2019માં ભાજપનો વોટ શેર 38 ટકા પર પહોંચી ગયો અને કોંગ્રેસનો વોટ શેર 20 ટકા પર જ અટકી ગયો. મતલબ કે 2009થી માંડીને 2019 સુધીમાં ભાજપનો વોટ શેર ડબલ થઇ ગયો.

2009માં ભાજપ 116 બેઠકો જીતેલી અને કોંગ્રેસે 2021 બેઠકો પર જીત મેળવેલી. 2014માં ભાજપ 282 બેઠકો જીત્યું અને કોંગ્રેસ 206 બેઠકો. 2019માં ભાજપ 303 બેઠકો જીત્યું અને કોંગ્રેસ સાવ તળિયે 52 પર આવી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp