એક્ઝિટ પોલ પછી સોમવારે શેરબજાર કેટલું ઉછળશે?

PC: twitter.com

1 જૂને એક્ઝિટ પોલ જાહેર થયા પછી મોટા ભાગની ચેનલોએ ત્રીજી વખત NDA સરકાર જીતી રહી હોય તેવું ચિત્ર બતાવ્યું છે. રોકાણકારોને એ જાણવામાં રસ છે કે સોમવારે શેરબજાર એક્ઝિટ પોલને કેવી રિતે રિએક્ટ કરે છે.

 BSE સેન્સેક્સ શુક્રવારે 73961.31 પર બંધ હતો અને નિફ્ટી 22530.70 પર બંધ રહ્યો હતો. જાણકારોનું કહેવું છે કે સોમવારે નિફ્ટી 500 પોઇન્ટના ગેપથી ખુલી શકે છે. 23100 પર શરૂઆત થઇ શકે છે. સોમવારે શેરબજારમાં ભારે તેજી આવશે અને તેના કારણોમાં એક્ઝિટ પોલ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ જે 3 લાખ કોન્ટ્રાટકટ વેચલા છે તેનું કવરિંગ આવશે એટલે બજાર રોકેટગતિએ ઉછળશે. શુક્રવારે ડાઉજોન્સ 574 પોઇન્ટ ઉછળી ગયો હતો તેની પણ અસર દેખાશે.ચોમાસું પણ સમયસર બેસી ગયું છે અને મે મહિનામાં કેન્દ્ર સરકારને GST રૂપે 1.73 લાખ કરોડની બંપર આવક થઇ છે.

નોંધ- શેરબજારમા તમારા સલાહકારની સલાહ મુજબ રોકાણ કરવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp