પ્રચાર પછી PM મોદી જ્યાં તપ કરવા જવાના છે તે સ્થળ વિશે જાણો

PC: jansatta.com

લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર કાર્યક્રમ પુરો થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 કલાક માટે જ્યાં તપ કરવા જવાના છે તે તમિલનાડુના કન્યાકુમારીના સમુદ્ધ વિશે તમને જાણકારી આપીશું.

લોકસભા 2024ની ચૂંટણીનો સાતમા તબક્કાનો છેલ્લો પ્રચાર 30 જૂને સાંજે 5 વાગ્યે પુરો થશે. પ્રધાનમંત્રી મોદી પંજાબના હોંશિયારપુરમાં છેલ્લી સભાને સંબોધન કરીને કન્યાકુમારી જવા રવાના થશે અને 31મી સાંજ સુધી ત્યાં ધ્યાનમાં બેસશે.

આ સ્થળનું નામ વિવેકાનંદ રોક મેમોરિયલ છે.સમુદ્ધ તટથી 500 મીટર અંદર એક ખડક આવેલો છે જેના પર PM મોદી ધ્યાન પર બેસવાના છે.

132 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ તરીને આ સ્થળે પહોંચ્યા હતા અને તેમણે 3 દિવસ સુધી શિલા પર બેસીને તપ કર્યું હતું.

એવી પણ એક પૌરાણિક કથા છે કે દેવી પાર્વતીએ ભગવાન શિવની આરાધના કરવા માટે એક પગ પર આ શિલા પર એક પગે ઉભા રહીને તપ કર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp