રાહુલે જે મુદ્દો ઉઠાવ્યો તે હિંદુ અને હિંદુત્વ વિશે જાણો

PC: aajtak.in

લોકસભામાં હિંદુ અને હિંદુત્વ શબ્દ ખૂબ ગાજ્યો હતો. રાહુલ ગાંધીએ સંસદમાં એક નિવેદન આપ્યું કે, જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા અને નફરતની વાતો કરે છે. તો PM મોદીએ કહ્યું કે વિપક્ષ બધા હિંદુને હિંસક કહે છે.

ઇતિહાસકારોનું કહેવું છે કે, 5,000 વર્ષ પહેલાંથી હિંદુત્વ શબ્દની હાજરી છે. આજે આખી દુનિયામાં હિંદુત્વ છે.

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રાજીવ રંજન ગીરીનું કહેવું છે કે, હિંદુ શબ્દ ઉત્તર ભારતમાંથી વહેતી નદી સિંધુ પરથી આવ્યો છે. જ્યારે ફારસીઓ ભારત આવ્યા હતા ત્યારે તેમની ભાષામાં સ શબ્દોનો ઉપયોગ નહોતો કરતા એટલે સિંધુને હિંદુ કહેતા ત્યારથી હિંદુ શબ્દ પ્રચલિત થયો. એ પછી મોઘલો અને તુર્કીથી પોતાને અલગ રાખવા લોકો પોતાને હિંદુ કહેવા માંડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp