કોટા લોકસભા બેઠક: લોકસભા સ્પીકર ઓમ બિરલા આ બેઠક પર ત્રીજી વખત જીતી શકશે?

ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનની કોટા લોકસભા બેઠક પરથી લોકસભા સ્પીકર ઓમ બિરલાની ત્રીજી વખત રિપીટ કર્યા છે. તેમની સામે કોંગ્રેસ પ્રહલાદ ગુંજલને મેદાનમાં ઉતારેલા છે. 26 એપ્રિલે આ બેઠક પર મતદાન થઇ ગયું છે અને 70.82 ટકા મતદાન થયું હતું.

કોટા લોકસભા બેઠક પર OBC મતદારોની વસ્તી 5.80 લાખ છે, જેમાં 1.9 લાખ ગુર્જર, 1.20 લાખ માળી, 1.05 લાખ ધાકડ. એ સિવાય કુમ્હાર, બંજારા, નાઇ, વૈરાગી, કશ્યપ, તેલી,ખાતી, કુશવાહ, આહીર, યાદવ અને જાટ મતદારો છે. સામાન્ય મતદારો 5.10 લાખ છે, જેમાં 2.05 લાખ બ્રાહ્મણ, 1.15 લાખ વૈશ્ય, 1.10 લાખ રાજપૂત છે. એ સિવાય, સિંધી, પંજાબી, ખિસ્તી વસ્તી છે. અનુસુચિત જાતિના 4.6 લાખ મતદારો છે.

આ બેઠક પર 16 વખત ચૂંટણી થઇ જેમાં 6 વખત ભાજપ જીતું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp