મથુરા લોકસભા બેઠક: કયા મતદારોનું આ બેઠક પર વધારે વર્ચસ્વ છે

ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠક પર ભાજપે બોલિવુડ અભિનેત્રી હેમા માલિનીને ત્રીજી વખત રિપીટ કર્યા છે. તેમની સામે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુકેશ ધનગર છે અને બસપાના ઉમેદવાર સુરેશ સિંહ છે.

મથુરા બેઠક પર 26 એપ્રિલે મતદાન થઇ ગયું છે. વર્ષ 2014 અને 2019માં મથુરા બેઠક પરથી હેમા માલિની સાંસદ બન્યા હતા. આ બેઠક પર 17 વખત ચૂંટણી થઇ છે અને તેમાં 12 વખત જાટ ઉમેદવારની જીત થઇ છે. હેમા માલિની ધર્મેન્દ્ર સાથે લગ્ન થવાને કારણે પોતાની ઓળખ જાટ તરીકે જ આપે છે. હેમાં આમ તો આયંગર બ્રાહ્મણ છે.

મથુરા લોકસભા બેઠક પર 4.50 લાખ જાટ મતદારો છે, 2 લાખ જાટવ અને 1 લાખ મુસ્લિમ મતદારો છે. કુલ 5 વિધાનસભા બેઠક આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp