નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા તેમાં 4 ઇશારા હોય શકે છે

PC: Khabarchhe.com

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે NDAની બેઠકમાં સંબોધન પછી જ્યારે પોતાની જગ્યાએ બેસવા ગયા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પગે લાગ્યા હતા. આ દ્રશ્યની ભારે ચર્ચા ચાલી રહી છે. રાજકારણના અઠંગ ખેલાડી નીતિશ કુમાર એમ નેમ પગે લાગે નહીં. આ 4 ઇશારા હોય      શકે છે.

એક કારણ એ હોય શકે કે તેમને INDIA ગઠબંધનમાંથી કઇંક મળવાની અપેક્ષા નહીં હોય. બીજું એક કારણ એવું હોય શકે કે નીતિશ કુમારના સ્વભાવ મુજબ NDAમાં તેમની કોઇ મનગમતી ડીલ થઇ ગઇ હોય, ત્રીજું કારણ એ હોય શકે કે પ્રધાનમંત્રી મોદી સાથે તેમના ઘણા જૂના સંબંધો છે અને ચોથું કારણ એ હોય શકે કે બિહારમાં ફરી વિધાનસભા જીતવા માટે નીતિશને સન્માન મેળવવાની જરૂરત હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp