રાજસ્થાન: CM ફેસ બાબા બાલક નાથના નાથ સંપ્રદાય વિશે જાણો

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પરંપરા જાળવી રાખી છે અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યો છે. હવે રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે? તેની જોરદાર ચર્ચા ચાલી રહી છે. ભાજપના નેતા બાબા બાલક નાથનું નામ આ ચર્ચામાં મોખરે છે. બાબા બાલક નાથ પોતે નાથ સંપ્રદાયના છે એટલે નાથ સંપ્રદાય શું છે? તેના વિશે જાણીશું.

હિંદુ ધર્મમાં 4 સંપ્રદાય છે, એક વૈષ્ણવ, વૈદિક,શૈવ અને સ્માર્ત. નાથ સંપ્રદાયને શૈવ સંપ્રદાયની શાખા માનવામાં આવે છે. ભગવાન શંકરે આ સંપ્રદાયની પરંપરા શરૂ કરેવી એવું કહેવાય છે. એ પછી નાથ સંપ્રદાયના ગુરુ તરીકે બાબા ગોરખનાથ અને ભગવાન દત્તાત્રેય બન્યા હતા.

બાબા ગોરખનાશે નાથ સંપ્રદાયના સાધુ બનવા માટે એક કડક પરીક્ષા શરૂ કરી હતી, જે પરીક્ષા પાસ કર્યા પછી કાનને વિંધાવું પડે અને 40 દિવસ પછી એકાંતવાસ રાખવો પડે અને એ પછી નાથ સંપ્રદાયમાં પ્રવેશ મળે.

નાથ સંપ્રદાયમાં દેહ અગ્નિ સંસ્કારને માનવામાં નથી આવતું સમાધિને માન્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp