મતદાન કરવા જાઓ ત્યારે આ 12માંથી એક પુરાવો સાથે લઇને જજો

PC: ndtv.com

લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 મે 2024ના દિવસે છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ છે. 7 મે, મંગળવારના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. તમે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે તમારું ઓળખ પત્ર સાથે રાખવું જરૂરી છે.

મતદાન માટે કુલ 12 ઓળખપત્રો માન્ય છે.

  • ઇલેકશન કાર્ડ (2) આધાર કાર્ડ (3) મનરેગા હેઠળ અપાતા જોબ કાર્ડ (4) ફોટોગ્રાફ સાથેની પોસ્ટ ઓફિસ અથવા બેંકની પાસબુક (5) શ્રમ મંત્રાલય હેઠળ જારી કરાતા હેલ્થ ઇન્શ્યોરન્સ કાર્ડ (6) ડ્રાઇવિંગ લાયસન્સ (7) પાન કાર્ડ (8) નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ અપાતા સ્માર્ટ કાર્ડ (9) ભારતીય પાસપોર્ટ (10) ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટસ (11) રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર ક્ષેત્રની કંપનીઓના કર્મચારીઓને અપાતા ID કાર્ડ (12) યુનિક ડીસેબીલીટિ ID કાર્ડ

આમાંથી કોઇ પણ એક પૂરાવા તરીકે રજૂ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp