કેન્દ્રીય કેબિનેટ કમિટીમાં ગુજરાતના આ સાંસદોનો સમાવેશ કરાયો

PC: PIB

કેન્દ્ર સરકારની જુદી જુદી કેબિનેટ છે તેમાં કમિટીની નિમણુંક કરવામાં આવી છે અને આવા બે કમિટીમાં ગુજરાતના 2 સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણી બધી કમિટીઓમાં પ્રધાનમંત્રી પોતે પણ છે અને બધી કમિટીઓમાં અમિત શાહ પણ છે.

સંસદીય મામલાની સમિતિમાં રાજનાથ સિંહ, અમિત શાહ. જે પી નડ્ડા, નિર્મલા સીતારમણ, રાજીવ રંજન સિંહ, નાયડુ, કિરણ રીજીજુ, વીરેન્દ્ર કુમાર, જુએલ ઓરામા અને સી આર પાટીલનો સમાવેશ થાય છે. જ્યારે અર્જૂન રામ મેઘવાલ અને એલ. મુરુગનને આમંત્રિત સભ્ય તરીકે સામેલ કરાયા છે.

જ્યારે મનસુખ માંડવિયાને કૌશલ્ય, રોજગાર, આજીવિકાની કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ કમિટીમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, સીતારમણ, અશ્વીની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભુપેન્દ્ર યાદવ, હરદીપસિંહ પુરી, ગજેન્દ્ર શેખાવત, જયંત ચૌધરી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp