શું હિંદુઓ ખતરામાં છે? જાણો 2050માં કયા દેશમાં કેટલા હશે?

PC: twitter.com

અમેરિકાની એક રિસર્ચ કંપનીએ દુનિયામાં ધાર્મિક વસ્તી 2050 સુધીમાં કેટલી વધશે તેનો એક અભ્યાસ કર્યો છે. આ રિપોર્ટમાં હિંદુની વસ્તી વિશે પણ કહેવામાં આવ્યું છે.

અમેરિકાની રિસર્ચ કંપની પ્યુ રિચર્સ સેન્ટરનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવાયું છે કે 2050 સુધીમાં દુનિયામાં હિંદુઓની વસ્તી કુલ વસ્તીના 15 ટકા જેટલી થઇ જશે.

વર્ષ 2050 સુધીમાં ભારતમાં હિંદુઓની વસ્તી 129 કરોડ જેટલી થઇ જશે. દુનિયામાં હિંદુઓની વસ્તીમાં બીજા નંબર પર નેપાળ હશે, 2050 સુધીમાં 3.81 લાખની વસ્તી હશે. વર્ષ 2006 પહેલા નેપાળ હિંદુ રાષ્ટ્ર હતું, પરંતુ 2006 પછી ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. એ પછી બાંગ્લાદેશ, પાકિસ્તાન, અમેરિકા, ઇન્ડોનેશિયા શ્રીલંકા,મલેશિયા, બ્રિટન અને કેનેડામાં હિદુંઓની વસ્તી વધારે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp