રાજસ્થાનની બાડમેર સીટ પર અપક્ષ રવિન્દ્ર સિંહ ભાટી ભાજપને હંફાવશે?

PC: indiatv.in

રાજસ્થાનમાં કુલ 25 લોકસભા સીટ છે અને ભાજપ 2019માં બધી લોકસભા બેઠકો જીત્યું હતું, પરંતુ આ વખતે બાડમેરની બેઠક પર અપક્ષ ઉમેદવાર ભાજપને હંફાવશે એવું લાગી રહ્યું છે.

રાજસ્થાનની બાડમેર સીટ પર અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટીએ ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે ભાજપના કૈલાસ ચૌધરીનૌ સામનો હતો અને કોંગ્રેસના ઉમેદારામ બેનીવાલ પણ મેદાનમાં હતા. 26 એપ્રિલે આ બેઠક પર મતદાન થઇ ગયું છે અને 74.25 ટકા જેટલું રેકોર્ડ બ્રેકીંગ મતદાન થયું હતું.

રવિન્દ્ર ભાટી પહેલાં ભાજપમાં જ હતા, પરંતુ તેમને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ લડ્યા હતા અને શિવ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. બાડમેરમાં 8 વિધાનસભા આવે છે.OBC, ST,ST અને લઘુમતી મતદારો વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp