20 વર્ષમાં સાંસદોએ જાહેર કામમા સૌથી ઓછા પૈસા ખર્ચ્યા,આ રાજ્યનો રેકોર્ડ સૌથી ખરાબ
લોકસભા ચૂંટણી 2024 ચાલી રહી છે. ઘણી જગ્યાએ સાંસદો પોતાના કામના નામે વોટ માંગી રહ્યા છે અને જનતા પણ ચર્ચા કરી રહી છે કે સાંસદે શું કર્યું? પરંતુ, જો આપણે સાર્વજનિક વિકાસ માટે સાંસદોને જે રકમ (MPLAD) ખર્ચવા મળે છે તેની વાત કરીએ તો 17મી લોકસભાના સાંસદોનો રેકોર્ડ ઘણો ખરાબ