સેક્સ પહેલા આ તૈયારીઓ કરશો તો ઍક્ટ બનશે સુપરહૉટ

PC: medicalnewstoday.com

સેક્સ કરતી વખતે ઘણા લોકો સેક્સના આનંદ અને સેટિસ્ફેક્શનથી વંચિત રહેતા હોય છે. અને તેમના માટે સેક્સ બૉરિંગ થઈ જાય છે. જોકે સેક્સને ઈન્ટ્રેસ્ટિંગ બનાવવું હોય તો આ ટિપ્સને તમને અત્યંત મદદમાં આવી શકે છે, જેનાથી તમને આનંદ પણ મળશે અને લાંબા સમય સુધી સેક્સ એન્જોય કરી શકો.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે સેક્સ પહેલાં બંને પાર્ટનર્સની સંમતિ હોવી જરૂરી છે. કોઈ એક પાર્ટનરની ઈચ્છા ન હોય કે એ થાક્યું તો સેક્સ ટાળવું જોઈએ. નહીંતર એ સેશન બોરિંગ બની જાય છે.

સેક્સમાં હાઈજિનિટી પણ અત્યંત મહત્ત્વની છે. આથી બંને પાર્ટનર જો હાઈજિન હશે તો બંનેનો એકબીજામાં રસ જળાયેલો રહેશે અને કિસિંગથી લઈને ઓરલ સેક્સ સુધીના ઍક્ટ્સ રોમાંચક રીતે કરી શકાશે.

ઘણા લોકો ઘણીવાર એટલા માટે સેક્સને એટલે ટાળતા હોય છે કે તેમને સેક્સ દરમિયાન દર્દ થતું હોય છે. આવા સમયે લ્યુબ્રિકન્ટ્સ હાથવગા હોય એનું ખાસ ધ્યાન રાખવું અને ઈન્ટરકોર્સ દરમિયાન લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરશો તો સેશન એન્જોય કરી શકશો.

તો સૌથી મહત્ત્વની બાબત એ છે કે સેક્સની શરૂઆત હંમેશાં ફોરપ્લે કે ઓરલથી કરવી. કેટલાક લોકો સીધો વાઈલ્ડ સેક્સ કે ઈન્ટરકોર્સનો આગ્રહ રાખે છે. એવા સમયે કેટલાક કિસ્સામાં પાર્ટનરનો સેક્સમાંથી રસ ઊડી જાય છે. આથી પાર્ટનરને અંત સુધી ઉત્તેજીત રાખવા અને તેનો રસ બરકરાર રાખવા સેશનની શરૂઆત સોફ્ટ સેક્સથી કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp