સેક્સલાઇફને વધુ સારી બનાવવા કરો આ એક્સર્સાઇઝ

દરરોજ જીમમાં એક્સર્સાઇઝ કરવાથી ફક્ત બોડી જ નહીં, પરંતુ સેક્સ લાઇફ પણ હેલ્ધી રહે છે. રેગ્યુલર જીમ જવું સેક્સલાઇફ માટે ફાયદેકારક છે. સેક્સ દરમિયાન ટેસ્ટોસ્ટેરોન હોર્મોન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ હોર્મોન સેક્સની ઈચ્છા અને ક્રિયાશીલતા માટે જવાબદાર હોય છે. રિસર્ચ મુજબ રેગ્યુલર એક્સર્સાઇઝ અને ખાસ કરીને જીમમાં કરવામાં આવતાં સ્ક્વૉટ્સથી ટેસ્ટોસ્ટેરોન લેવલ વધે છે. એક્સર્સાઇઝથી એનર્જી લેવલ પણ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp