26th January selfie contest

સેક્સ સમયે મહિલાઓને પોતાના પાર્ટનરથી રહે છે આ સૌથી મોટી ફરિયાદ

PC: wordpress.com

ઘણી મહિલાઓની ફરિયાદ રહેતી હોય છે કે સેક્સ બાદ તેમના પતિ તરત જ સૂઈ જાય છે. તેમની સાથે સારી રીતે વાતો કરતા હોતા નથી. આ બાબતોને લઈને મહિલાઓ તણાવમાં રહેતી હોય છે. તે આખો દિવસ એવું વિચારતી રહે છે કે તેનો પાર્ટનર આખરે આવું કેમ કરે છે. એક રિસર્ચ પ્રમાણે, સેક્સ બાદ પુરુષોને ખૂબ જ થાકનો અનુભવ થયો હોય છે. જેથી તેઓ પાર્ટનરની ભાવનાઓને સમજી શકતા નથી અને તરત જ સૂઈ જાય છે. પાર્ટનરની આ હરકતથી મહિલાઓમાં ગુસ્સો પણ આવે છે.
 
ચરમસીમા પર પહોંચ્યા બાદ શરીરમાં થતો હોર્મોનનો સ્ત્રાવ ઝડપથી વધવા લાગે છે, જેનાથી ઓક્સિટોસિન નામનું રસાયણ ઝડપથી રિલીઝ થાય છે, જે વધુ સારી ઊંઘ લાવવામાં સહાયક બને છે. સેક્સ માણતી વખતે પુરુષોમાં વધુ થાક આવવો તેમાં તેમની કેલેરીનો વધુ ખર્ચ હોવાનું જાણવા મળ્યું છે. વધુ પડતી કેલેરી ખર્ચ થવાને કારણે તેમના શરીરમાં એક પ્રકારની નબળાઈ આવી જાય છે અને તેઓ ઇચ્છવા છતાં તમારી સાથે વાત કરી શકતા નથી અને સૂઈ જાય છે. રોજ સેક્સ કરવાથી તમારા શરીરની કાયા પણ સુંદર બને છે. સંભોગ કરવા દરમિયાન નીકળતા તરલ પદાર્થ આપણા શરીરમાં વૃદ્ધાવસ્થા આવતા રોકે છે. સેક્સથી શરીરમાં જોશ અને તાજગી પેદા થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp