લગ્ન પહેલા સેક્સ કરવા માંગતી હતી મહિલા પણ પતિએ ઇનકાર કર્યો પછી સામે આવ્યું સત્ય

PC: aajkikhabar.com

એક મહિલાએ લગ્ન બાદ બનેલી એક અજીબ ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. મહિલાના જણાવ્યાનુસાર તેના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા. એક પોસ્ટમાં તેણે પોતાનું દુખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, લગ્ન પહેલા જ્યારે તે પોતાના પતિને ઇન્ટિમેટ થવાની વાત કરતી હતી, તો તેઓ ઇનકાર કરી દેતા હતા. જો કે મને પણ ત્યારે કંઇ ખરાબ નહોતું લાગતું, પરંતુ લગ્ન બાદ જ્યારે અમે હનીમૂન પર ગયા, ત્યારે સત્ય સામે આવ્યું હતું.

હનીમૂન દરમિયાન મહિલાને ખબર પડી કે તેના પતિના શિશ્નની સાઇઝ નાની છે, એટલા માટે તેઓ લગ્ન પહેલા ઇન્ટીમેટ થવા માટે ઇનકાર કરતા હતા. હવે મહિલા તેનાથી ખૂબ પરેશાન છે. મહિલા અને તેના પતિએ લગ્ન પહેલા એકબીજા સાથે એક વર્ષ સુધી ડેટ કર્યું હતું, પરંતુ ત્યારે પતિએ આ વાતનો ઉલ્લેખ પણ કર્યો નહોતો. ડેટિંગ દરમિયાન જ્યારે મહિલા સેક્સ કરવાનું કહેતી ત્યારે પતિ ઇનકાર કરી દેતો છે અને તે જૂના જમાનાનો માણસ છે અને લગ્ન પહેલા આ ઠીક નહોતો માનતો.

Image result for marriage

એટલે મહિલા તેને ફોર્સ નહોતી કરતી, પરંતુ લગ્ન બાદ જ્યારે અમે હનીમૂન પર ગયા ત્યારે પહેલી જ રાતે મહિલાને ખબર પડી કે તેના પતિનો પ્રાઇવેટ પાર્ટ ખૂબ નાનો છે. હું મારા પતિને શરમજનક સ્થિતિમાં નહોતી મૂકવા માંગતી, પરંતુ મને એ પણ ખબર નહોતી પડતી કે તેની સાથે વાત કરેવી રીતે કરું, જેનાથી તેમને ખોટું ન લાગે. મને એવું લાગી રહ્યું છે કે, મારી સાથે જાણી જોઇને છેતરપિંડી થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp