અચાનક ICICI બેંકે 17000 ક્રેડિટ કાર્ડ બ્લોક કર્યા, જાણી લો કારણ
દેશની અગ્રણી ખાનગી બેંકોમાંની એક ICICIએ 17000 નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. બેંકે કહ્યું કે, આ ગ્રાહકો માટે નવા ક્રેડિટ કાર્ડ બહાર પાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને હજારો નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. બ્લોક કરેલા કાર્ડ્સની સંખ્યા