ગમે તેટલીવાર પડશે કંઈ નહીં થાય OPPOના A3 Pro ફોનને, જાણી લો કિંમત
શું તમારો ફોન મોટા ભાગે છૂટીને પડી જાય છે અને ડેમેજ થઈ જાય છે? આ પરેશાની માત્ર તમને જ નહીં, પરંતુ દેશના હજારો યુઝર્સ ફોન પડવાથી થનારા નુકસાનથી પરેશાન રહે છે. OPPO A3 Pro સ્માર્ટફોનમાં આ વાતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. OPPO A3 Pro મિલિટ્રી ગ્રેડ શોક રેજિસ્ટેનસ એટલે કે પડવા પર ફોનને બચાવનાર ખાસ ફીચરથી લેસ છે. સાથે જ આ ફોનને ડેમેજ પ્રૂફ ઓલ રાઉન્ડ આર્મર બોડીથી બનાવવામાં આવ્યો છે જે પડવા છતા તમારા ફોનને ઝટકો લાગવા નહીં દે.
OPPO A3 Proને ઓલ રાઉન્ડ આર્મર બોડી સાથે ડેમેજ પ્રૂફ બનાવવામાં આવ્યો છે, જેથી તેને સખત ટેસ્ટના માધ્યમથી પડવા અને ટકરાવાથી થનારા નુકસાનને બચાવવા માટે સ્વિસ SGS પ્રીમિયમ પરફોર્મન્સ 5 સ્ટાર ડ્રોપ રેજિસ્ટેન્સ અને મિલિટ્રી ગ્રેડ શોક રેજિસ્ટેન્સનું ડબલ સર્ટિફિકેશન મળ્યું છે. આ પ્રાઇઝ રેન્જમાં આ ડબલ સર્ટિફિકેશન મેળવનાર દેશનો પહેલો સ્માર્ટફોન છે. સાથે જ તેની સ્ક્રીનની સુરક્ષા માટે તેની સ્ક્રીન પ્રોટેક્ટિવ ગ્લાસમાં 2 મજબૂત ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને તૂટતા બચાવે છે.
તેના મધરબોર્ડ ઉપરના કવર પર હાર્ડવેર AM04 હાઇ સ્ટ્રેન્થ એલોયનો ઉપયોગ થયો છે જે એરોસ્પેસ ગ્રેડ ક્વાલિટી અને OPPO મટિરિયલ સાયન્સની એક નવી ઉપલબ્ધિ છે. OPPO A3 Pro ફેલેગશીપ સ્પ્લેશ ટચ સાથે IP54 થી લેસ છે તેના કારણે સ્ક્રીન પર પાણીના ટીપાં પડવા કે પાણીનો ભેજ હોવા પર પણ ફોનનું ટચ સારી રીતે કામ કરે છે એટલે કે હાથ ધોતી વખત સ્ક્રીન પર પાણી પડી જાય કે એક્સરસાઈઝ કરતી વખત પરસેવાથી ભીનો થઈ જાય, છતા તમે પોતાના ફોનની સ્ક્રીનને સરળતાથી સ્લાઇડ કરી શકો છો.
જો તમે ફોન પર લાંબા સમય સુધી ફિલ્મો કે વેબ સીરિઝ જોવા કે ગેમ રમવાના શોખિન છો તો OPPO A3 Pro સાથે કોઈ પણ ટેન્શન વિના તમે લાંબા સમેત સુધી મનોરંજનનો આનંદ લઈ શકો છો. OPPO A3 Pro 5100 mAh હાઇપર એનર્જી બેટરીથી લેસ છે. સાથે જ 45W SUPERVOOCTM ફ્લેશ ચાર્જથી તમે પોતાના ફોનને જલદી અને સુરક્ષિત ચાર્જ કરી શકો છો. તેની બેટરીમાં ડબલ લેયર કોટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી બેટરીમાં હીટિંગના શોર્ટ સર્કિટ થવાની સંભાવના ઘટી જાય છે.
લેબમાં સખત ટેસ્ટથી પસાર કર્યા બાદ એ સાબિત થયું કે, OPPO A3 Proની બેટરીની ક્ષમતા 4 વર્ષ સતત ઉપયોગ બાદ પણ 80 ટકા રહે છે જે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડથી બેગણી છે. OPPO A3 Pro 50MP ડબલ કેમેરાથી લેસ છે, જેનાથી આ ફોન કોઈ પણ પ્રકારના પ્રકાશમાં આકર્ષક ફોટો લેવમાં સક્ષમ છે. તેમાં AI Eraser ફીચર પણ છે, જેના કારણે તમે પોતાની તસવીરમાંથી ન ઈચ્છતા લોકો અને વસ્તુને હટાવી શકો છો જેથી દરેક તસવીર તમારી ઈચ્છા મુજબ હોય.
24 જૂનથી આ સ્માર્ટફોન 128 GBમાં INR 17999 રુપિયા અને 256 GBમાં 19999 રુપિયા, ફ્લિપકાર્ટ, OPPO સ્ટોર અને બધા પ્રમુખ રિટેલર્સના માધ્યમથી વેચશે. HDFC, SBI અને ICICI બેન્કના ગ્રાહક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર 10 ટકા ઇન્સટેન્ટ કેશબેક સિવાય 6 મહિના સુધી, નો કોસ્ટ EMI અને ડાઉન પેમેન્ટ વિના કન્ઝ્યૂમર લોનનો લાભ પણ ઉઠાવી શકે છે. તો તમે પણ રહેવા માગો છો જમાનાથી એક ડગલું આગળ તો શાનદાર ડ્યુરેબિલિટી, પરફોર્મન્સ અને ડિઝાઇન અને શાનદાર ફીચર્સથી લેસ OPPO A3 Pro ખરીદી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp