26th January selfie contest

આ Android સ્માર્ટફોનની કિંમત છે ₹1.6 લાખ

PC: gadgets360cdn.com

આ લક્ઝરી સ્માર્ટફોનની કિંમત જાણીને તમે ચોંકી જશો. Tonino Lamborghini બ્રાન્ડ દ્વારા Alpha-One નામનો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત $2,450(લગભગ ₹1.57 લાખ) નક્કી કરવામાં આવી છે. કિંમત અનુસાર આ સ્માર્ટફોનમાં કોઈ આકર્ષક ફિચર્સ આપવામાં આવ્યા નથી. ફોનમાં 4 GB RAM, 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ, બેક સાઈડ પર ફિંગરપ્રિન્ટ સેન્સર અને 20 MPનો રિયર તથા 8 MPનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.